| ક્રમ | નામ | વ્યવસાય / ઓળખ |
|---|---|---|
| ૧ | આચાર્ય શ્રી સોમસુંદર સૂરિ | |
| ૨ | આચાર્યશ્રી હીરવિજય સૂરિ | |
| ૩ | ચંદ્રકાંત બક્ષી | લેખક |
| ૪ | શૂન્ય પાલનપુરી | કવિ |
| ૫ | સૈફ પાલનપુરી | કવિ |
| ૬ | અમર પાલનપુરી | કવિ |
| ૭ | ઓજસ પાલનપુરી | કવિ |
| ૮ | મુસાફિર પાલનપુરી | કવિ |
| ૯ | એફ ટી ખોરાકીવાલા | વો કાર્ડ કંપનીના માલિક |
| ૧૦ | ડી. નવીનચંદ્ર | હીરા ઉદ્યોગપતિ |
| ૧૧ | અરૂણભાઇ મહેતા | હીરા ઉદ્યોગપતિ |
| ૧૨ | વિક્રમભાઈ મહેતા | હીરા ઉદ્યોગપતિ |
| ૧૩ | કવીનભાઈ પરીખ | હીરા ઉદ્યોગપતિ |
| ૧૪ | પ્રકાશ કોઠારી | પદ્મશ્રી ડોક્ટર સેક્સોલોજિસ્ટ |
| ૧૫ | પ્રકાશ શાહ | યુનોમાં કાયમી પ્રતિનિધિત્વ |
| ૧૬ | અજય કોઠારી | નાસાના વૈજ્ઞાનિક |
| ૧૭ | પ્રણવ મિસ્ત્રી | સીકસ સેન્સના શોધક |
| ૧૮ | રજની કોઠારી | પર્યાવરણ નિષ્ણાત |
જાણીતા મહાનુભાવો
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.