આપણી નગરપાલિકાની કોઈપણ પ્રકારની મિલ્કતને નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહી કરી કે તેવી પ્રવૃત્તિ કરનારને રોકવા. મ્યુનીસીપાલીટીના ઘરવેરા, પાણીવેરા, ગટરવેરા, વિગેરે તમામ કરનાં નાણાં સમયસર ભરી દેવા અને બીનજરૂરી વિલંબ કે લીટીગેશન ન કરવા. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને મૂલ્યવાન પાણીનો બગોડ અટકાવવો. સ્ટ્રીટ લાઈટોની જાળવણી કરવી અને બીજરૂરી લાઈટો ચાલુ માલુમ પડે તો તાત્કાલિક મ્યુનિસીપાલીટીનું ધ્યાન દોરવું. કાયદેસરના કનેક્શન વગર કે કર ભર્યા વગર કોઈપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટર, લાઈટ નો લાભ ન લેવો, તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલિક આપવી અને આવા કનેક્શનો કાપી નાંખવામાં મ્યુનીસીપાલીટીને સહયોગ આપવો. કચરો-કુડો કે પાણી, એઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તે રસ્તા પર ન નાંખતા જે તે નજીકની કચરાપેટીમાં જ નાખવો. પોતાના વિસ્તારમાં થતા કોઈપણ વિકાસ કામની ગુણવત્તા સારી ન જણાય તો નગરપાલિકામાં તાત્કાલિક સમક્ષ અધિકારીનું ધ્યાન દોરવું. જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ, સ્વચ્છતા જળવાય તે રીતે કરવો.

ડાઉનલોડ

No. Form Name Download
1 આકારની-પત્રક-માટે Download
2 ઍમબ્યુલેન્સ માટે Download
3 ડ્રેનેજ જોડાણ રદ કરવા Download
4 ડ્રેનેજ જોડાણ ટ્રાન્સ્ફર કરવા Download
5 ડ્રેનેજ નવુ જોડાણ Download
6 ગુમાસ્તધારા માટે Download
7 જમીન ભાડે લેવા માટે Download
8 જમીન ની નોંધણી કરવા Download
9 જન્મ-મરણ ના પ્રમાણપત્ર માટે Download
10 માહિતી મેળવવા માટે Download
11 મકાન કમ્પ્લીસન સર્ટિફિકેટ માટે Download
12 મરણ ની નોંધણી કરવા Download
13 મિલકત ટ્રાંસફર માટે Download
14 મોબાઈલ ટવર માટે Download
15 નળ કનેક્ષન લાઇન ફર Download
16 નળ કનેક્ષન ટ્રાન્સ્ફર Download
17 ન્યૂ આકારની માટે Download
18 પાણી કનેક્ષન કૅન્સલ Download
19 પાણી ના ન્યૂ કનેક્ષન Download
20 સામાન્ય ફરિયાદ Download
21 વોટેર ટેન્કર માટે Download
22 Download Swachhata app. Download

To download Gujarati font please click here