આપણી નગરપાલિકાની કોઈપણ પ્રકારની મિલ્કતને નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહી કરી કે તેવી પ્રવૃત્તિ કરનારને રોકવા. મ્યુનીસીપાલીટીના ઘરવેરા, પાણીવેરા, ગટરવેરા, વિગેરે તમામ કરનાં નાણાં સમયસર ભરી દેવા અને બીનજરૂરી વિલંબ કે લીટીગેશન ન કરવા. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને મૂલ્યવાન પાણીનો બગોડ અટકાવવો. સ્ટ્રીટ લાઈટોની જાળવણી કરવી અને બીજરૂરી લાઈટો ચાલુ માલુમ પડે તો તાત્કાલિક મ્યુનિસીપાલીટીનું ધ્યાન દોરવું. કાયદેસરના કનેક્શન વગર કે કર ભર્યા વગર કોઈપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટર, લાઈટ નો લાભ ન લેવો, તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલિક આપવી અને આવા કનેક્શનો કાપી નાંખવામાં મ્યુનીસીપાલીટીને સહયોગ આપવો. કચરો-કુડો કે પાણી, એઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તે રસ્તા પર ન નાંખતા જે તે નજીકની કચરાપેટીમાં જ નાખવો. પોતાના વિસ્તારમાં થતા કોઈપણ વિકાસ કામની ગુણવત્તા સારી ન જણાય તો નગરપાલિકામાં તાત્કાલિક સમક્ષ અધિકારીનું ધ્યાન દોરવું. જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ, સ્વચ્છતા જળવાય તે રીતે કરવો.

કૉર્પોરેશન

અશોકભાઈ બી ઠાકોર
પ્રમુખ શ્રી
પાલનપુર નગર પાલિકા
પંકજભાઈ બારોટ
મુખ્‍ય અધિકારી શ્રી
પાલનપુર નગર પાલિકા
હેતલબેન રાવલ
ઉપ પ્રમુખ શ્રી
પાલનપુર નગર પાલિકા
દશરથસિંહ સોલંકી
કારોબારી ચેરમેન શ્રી
પાલનપુર નગર પાલિકા
પાલનપુર નગરપાલિકા સદસ્યશ્રીઓ (વર્ષ 2010 માં ચૂંટાયેલા સભ્યશ્રીઓ): Click To Download
પાલનપુર નગરપાલિકા સદસ્યશ્રીઓ (વર્ષ 2015 માં ચૂંટાયેલા સભ્યશ્રીઓ): Click To Download
કમિટી ના સભ્યો ની યાદિ : Click To Download
Seniority Employees list : Click To Download
Seniority Employees list 2 : Click To Download