આપણી નગરપાલિકાની કોઈપણ પ્રકારની મિલ્કતને નુકશાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહી કરી કે તેવી પ્રવૃત્તિ કરનારને રોકવા. મ્યુનીસીપાલીટીના ઘરવેરા, પાણીવેરા, ગટરવેરા, વિગેરે તમામ કરનાં નાણાં સમયસર ભરી દેવા અને બીનજરૂરી વિલંબ કે લીટીગેશન ન કરવા. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી અને મૂલ્યવાન પાણીનો બગોડ અટકાવવો. સ્ટ્રીટ લાઈટોની જાળવણી કરવી અને બીજરૂરી લાઈટો ચાલુ માલુમ પડે તો તાત્કાલિક મ્યુનિસીપાલીટીનું ધ્યાન દોરવું. કાયદેસરના કનેક્શન વગર કે કર ભર્યા વગર કોઈપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટર, લાઈટ નો લાભ ન લેવો, તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલિક આપવી અને આવા કનેક્શનો કાપી નાંખવામાં મ્યુનીસીપાલીટીને સહયોગ આપવો. કચરો-કુડો કે પાણી, એઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તે રસ્તા પર ન નાંખતા જે તે નજીકની કચરાપેટીમાં જ નાખવો. પોતાના વિસ્તારમાં થતા કોઈપણ વિકાસ કામની ગુણવત્તા સારી ન જણાય તો નગરપાલિકામાં તાત્કાલિક સમક્ષ અધિકારીનું ધ્યાન દોરવું. જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ, સ્વચ્છતા જળવાય તે રીતે કરવો.

સંપર્ક

પાલનપુર નગરપાલિકા

પાલનપુર

-: ફોન :-

નગરપાલિકા ઓફિસ : 91-2742-252031
ચીફ ઓફિસર : 91-2742-252031 (કાર્યાલય)
91-9879523466
પ્રેસીડેન્ટ : 91-2742-258632 (કાર્યાલય)
91-9898271238
FAX : 02742-257372
ઇ-મેલ : np_palanpur@yahoo.co.in
website : www.palanpurnagarpalika.org
પાલનપુર નગરપાલિકાના જરૂરી નંબરોની યાદી :-
એમ્બયુલન્સ વાન, ફાયર બ્રિગેડ : 02742-258351
સિવીલ એન્જીનીયર શાખા છ જાહેર રસ્તા, રિપેરીંગ વિભાગ- બાગ-બગીચા-સ્મશાન, ન.પા.ની જાહેર મિલકતો, વરસાદી પાણીનો નિકાલ : 02742-257372
લાઈટ વિભાગ : સ્ટ્રીટ લાઈન : 02742-257372
સેનેટરી શાખા : સફાઈ સેવા, દવા-છંટકાવ, ગંદકી તથા આરોગ્યલક્ષી સેવાઓ. : 02742-257372
વોટર વર્કસ શાખા : પાણી પુરવઠાને લગતી સેવાઓ સવારે 7-00 થી રાત્રે 10-00 કલાકે : 02742-257372
ગેરેજ શાખા : ટેન્ડરથી પાણી આપવા, મેલા ટેન્ડર, એમ્બયુલન્સ વાન, ફાયર બ્રિગેડ : 02742-257372
ભુગર્ભ ગટર શાખા : 02742-257372
ટાઉન પ્લાનીંગ શાખા : 02742-257372
વેરા શાખા : નવિન અકારણી તથા પ્રોપર્ટીટેક્ષ : 02742-257372
જન્મ મરણ શાખા : 02742-257372
રેકોર્ડ શાખા : જાહેર રેકર્ડની નકલ મેળવવા : 02742-257372
યુ.સી.ડી : યુ.સી.ડી શાખા : 02742-257372